ઉનારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉનારવું

નપુંસક લિંગ

  • 1

    એક વનસ્પતિ.

ઉનારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉનારવું

અકર્મક ક્રિયાપદ​

સુરતી
  • 1

    સુરતી ગરમ પાણીથી (જુવારનો) લોટ બાંધવો.

    જુઓ ઊનું