ઉપકંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપકંઠ

વિશેષણ

 • 1

  નજીકનું; પડોશનું.

મૂળ

सं.

ઉપકંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપકંઠ

પુંલિંગ

 • 1

  પડોશ; નજીકનો ભાગ.

 • 2

  પરવાડ.

 • 3

  ગળાની નજીકનો ભાગ.

 • 4

  તળેટી.

 • 5

  કિનારો; કાંઠો.