ઉપક્ષય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપક્ષય

પુંલિંગ

  • 1

    ક્ષીણ થવું તે; ઘટાડો.

મૂળ

सं.