ઉપચ્છાયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપચ્છાયા

સ્ત્રીલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    ઉપચ્છાયા; ઓળાનો ઓળો, ઝાંખો ઓળો, 'પેનંબ્રા'.

મૂળ

सं.