ઉપધાતુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપધાતુ

સ્ત્રીલિંગ

  • 1

    હલકી–ગૌણ ધાતુ.

  • 2

    રશાયણવિજ્ઞાન
    મિશ્રધાતુ; 'મૅટલૉઈડ'.

મૂળ

सं.