ઉપપદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપપદ

નપુંસક લિંગ

  • 1

    પૂર્વે બોલાયેલો અથવા આગળ મુકાયેલો શબ્દ.

  • 2

    સમાસનો પહેલો શબ્દ.

  • 3

    ઉપાધિ; અડક.

મૂળ

सं.