ઉપપુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપપુર

નપુંસક લિંગ

  • 1

    ઉપનગર; પરું.

મૂળ

सं.