ઉપફળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપફળ

નપુંસક લિંગ

  • 1

    પેટા ફળ; ગૌણ રૂપમાં થતું ફળ કે ઉત્પન્ન; 'બાય-પ્રૉડક્ટ'.