ઉપભોગહક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપભોગહક

પુંલિંગ

  • 1

    કોઈની મિલકતને બગાડયા કે નાશ કર્યા વગર, તેનો ઉપભોગ કરવાનો પૂરતો હક; 'યુસુફ્રકટ'.