ઉપમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપમા

સ્ત્રીલિંગ

 • 1

  સરખામણી.

 • 2

  મળતાપણું.

 • 3

  કાવ્યશાસ્ત્ર
  એક અર્થાલંકાર–જેમાં ઉપમેય તથા ઉપમાનભેદ કાયમ રાખીને તેમનો સમાન ધર્મ બતાવવામાં આવે છે.

મૂળ

सं.