ઉપયુક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપયુક્ત

વિશેષણ

  • 1

    બરોબર; છાજતું; યોગ્ય; બંધબેસતું.

  • 2

    ઉપયોગી.

મૂળ

सं. उपरि +उक्त