ઉપયોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપયોગ

પુંલિંગ

 • 1

  કામ; વાપર, વપરાશ.

 • 2

  ખપ; જરૂરિયાત.

 • 3

  જૈન
  ધ્યાન; સાવચેતી.

મૂળ

सं.