ઉપરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપરત

વિશેષણ

  • 1

    વૈરાગી; સંસારમાંથી જેનું ચિત્ત ઊઠી ગયેલું છે એવું.

  • 2

    અટકી પડેલું; શાંત.

  • 3

    નિર્વેદયુક્ત; કંટાળેલું.

મૂળ

सं.