ઉપર્યુકત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપર્યુકત

વિશેષણ

  • 1

    ઉપર કહેલું–જણાવેલું; ઉપરનું.

મૂળ

सं.उपरि+उक्त