ઉપરામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપરામ

પુંલિંગ

  • 1

    ઉપરમ; નિવૃત્તિ.

  • 2

    વિરામ; અટકવું તે.

  • 3

    સંન્યાસ.

  • 4

    મૃત્યુ.

મૂળ

सं.