ઉપર નીચે થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપર નીચે થવું

  • 1

    આતુરતા કે અધીરાઈથી કે ઉત્કટતાથી વર્તવું; (કાંઈને કાંઈ કરવા) અધીરું થવું; ઊંચું નીચું થવું.