ઉપલક્ષ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપલક્ષ્ય

વિશેષણ

  • 1

    ઉપલક્ષણ કે અનુમાનથી સમજાય એવું.

નપુંસક લિંગ

  • 1

    ટેકો; આશ્રયસ્થાન.

  • 2

    અનુમાન.

મૂળ

सं.