ઉપલભ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપલભ્ય

વિશેષણ

  • 1

    મેળવી-જાણી શકાય એવું.

  • 2

    માનનીય; સ્તુતિપાત્ર.

મૂળ

सं.