ગુજરાતી

માં ઉપલાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉપલાણ1ઉપલાણું2

ઉપલાણ1

વિશેષણ

 • 1

  ઉપરનું; ઉપરના ભાગનું; ઊંચેનું.

ગુજરાતી

માં ઉપલાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉપલાણ1ઉપલાણું2

ઉપલાણું2

નપુંસક લિંગ

 • 1

  ઉપલાણ; ઉપરનું; ઉપરના ભાગનું; ઊંચેનું.

 • 2

  ઉપલો ભાગ અથવા બાજુ.

નપુંસક લિંગ

 • 1

  ઉપલો ભાગ અથવા બાજુ.