ઉપવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    ચૌદ મોટી વિદ્યાઓથી ગૌણ વિદ્યા.

મૂળ

सं.