ઉપવિરોધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપવિરોધ

પુંલિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    બે નિર્દેશોના અમુક અંશ વચ્ચેનો વિરોધ, 'સબ-કૉન્ટ્રરી ઑપોઝિશન' ઉદા૰ 'કેટલાંક માણસ ડાહ્યાં છે, કેટલાંક માણસો ડાહ્યાં નથી'.

મૂળ

सं.