ઉપાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાંગ

નપુંસક લિંગ

 • 1

  અંગનું અંગ; ગૌણ અંગ.

 • 2

  પરિશિષ્ટ; પુરવણી.

 • 3

  વેદાંગ જેવાં ચાર શાસ્ત્રો-પુરાણ, ન્યાય, મીમાંસા અને ધર્મશાસ્ત્ર.

 • 4

  તિલક; ત્રિપુંડ.

 • 5

  ઢોલક જેવું એક વાજિંત્ર.

મૂળ

सं.