ઉપાંગવિરોધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાંગવિરોધ

પુંલિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    સર્વદેશવિધાન અને એકદેશવિધાન તેમજ સર્વદેશ નિષેધ અને એકદેશ નિષેધ વચ્ચેનો વિરોધ; 'સબૉલ્ટર્ન ઑપોઝિશન'.