ઉપાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાંત

પુંલિંગ

  • 1

    નજીકનો ભાગ - પ્રદેશ.

  • 2

    કોર; છેડો.

  • 3

    આંખનો ખૂણો.

મૂળ

सं.