ઉપાદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાદાન

નપુંસક લિંગ

  • 1

    અંગીકાર; સ્વીકાર.

  • 2

    કારણ; સમવાયી કારણ.

  • 3

    જેમાંથી કોઈ પણ વસ્તુ બનાવાઈ હોય તે દ્રવ્ય.

મૂળ

सं.