ઉપાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાય

પુંલિંગ

 • 1

  ઈલાજ; યુક્તિ.

 • 2

  સાધન; રસ્તો.

 • 3

  ચિકિત્સા; ઉપચાર; પ્રયોગ.

 • 4

  આરંભ; શરૂઆત.

મૂળ

सं.