ઉપાસણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપાસણ

નપુંસક લિંગ

  • 1

    (ભુલાયેલ કે શાંત પડેલ બાબતને) ફરી ઉપાડવી કે તાજી કે ઊભી કરવી તે; પ્રેરણા; ઉશ્કેરણી; સળી કરવી તે.