ઉબેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉબેટ

પુંલિંગ

  • 1

    ઉવાટ; આડું; ખોટું.

સ્ત્રીલિંગ

  • 1

    આડો રસ્તો; ખોટો રસ્તો; ઉન્માર્ગ.