ઉબાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉબાન

વિશેષણ

  • 1

    છાતીચલું; બહાદુર.

  • 2

    વિરુદ્ધ; સામેનું.

મૂળ

सं. उल्बण,प्रा. उब्बण?