ઉભયવાચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉભયવાચી

વિશેષણ

  • 1

    બંને છેડેથી વાંચતાં એકસરખું વંચાય એવો શબ્દ કે શબ્દસમૂહ (દા.ત. મલમ, જા, જાડેજા, જા).

મૂળ

सं.