ઉભયાર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉભયાર્થ

વિશેષણ

  • 1

    દ્વ્રિઅર્થી; અસ્પષ્ટ.

  • 2

    બેઉ રીતે કામ લાગે એવું.