ઉમેરણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉમેરણી

સ્ત્રીલિંગ

  • 1

    ઉમેરવું તે; વધારો.

  • 2

    લાક્ષણિક વધારીને કહેવું-ઉશ્કેરવું તે.