ઉમામહેશ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉમામહેશ્વર

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ઉમા અને મહેશ્વર.

  • 2

    મરી ગયેલાંની પાછળ પરણેલાં જોડાંને અપાતું દાન.