ગુજરાતી

માં ઉરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉર1ઉરુ2

ઉર1

નપુંસક લિંગ

 • 1

  હૃદય.

 • 2

  છાતી.

 • 3

  લાક્ષણિક ધ્યાન; લક્ષ.

મૂળ

सं.

ગુજરાતી

માં ઉરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉર1ઉરુ2

ઉરુ2

વિશેષણ

 • 1

  વિશાળ.

 • 2

  મોટું.

 • 3

  ઊંચું.

 • 4

  ઉમદા; કીમતી.

મૂળ

सं.