ઉરવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉરવર

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો કમળનું બીજ; કમળકાકડી.

ઉર્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉર્વર

વિશેષણ

  • 1

    ફળદ્રુપ; ઉપજાઉ.

મૂળ

सं.