ગુજરાતી

માં ઉરસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉરસ1ઉર્સ2

ઉરસ1

પુંલિંગ

 • 1

  ઓલિયાની મરણતિથિનો ઉત્સવ; ઓરસ.

 • 2

  લગ્નનું જમણ.

ગુજરાતી

માં ઉરસની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉરસ1ઉર્સ2

ઉર્સ2

નપુંસક લિંગ

 • 1

  ઉરસ; ઓલિયાની મરણતિથિનો ઉત્સવ; ઓરસ.

 • 2

  લગ્નનું જમણ.

મૂળ

अ.