ઉરોગામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉરોગામી

વિશેષણ

  • 1

    પેટે ચાલતું.

નપુંસક લિંગ

  • 1

    પેટે ચાલતું પ્રાણી (સર્પાદિ).

મૂળ

सं.