ઉલેચણિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલેચણિયો

પુંલિંગ

  • 1

    પાણી ઉલેચવાનું પાત્ર.

  • 2

    પાણી ઉલેચવાની એક યુક્તિ.