ઉલ્લંઘન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉલ્લંઘન

નપુંસક લિંગ

  • 1

    ઓળંગવું તે; અતિક્રમ.

  • 2

    અનાદર કરવો તે; વિરુદ્ધ જવું–ન માનવું તે.

  • 3

    અપરાધ.

મૂળ

सं.