ઉવાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉવાટ

વિશેષણ

  • 1

    આડું; ખોટું.

સ્ત્રીલિંગ

  • 1

    આડો રસ્તો; ખોટો રસ્તો; ઉન્માર્ગ.

મૂળ

सं. उद् +वाट