ઉશ્કેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉશ્કેરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આવેશમાં આવે એમ કરવું; ઉત્તેજિત કરવું.

  • 2

    ભંભેરવું; ચડાવવું.

મૂળ

રવ 'હુશ'+કરવું?