ઉસારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉસારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉપાડવું.

  • 2

    ઘસીને ઉસરડી લેવું.

મૂળ

सं. उत्सृ, प्रा. उस्सार