ઊકન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊકન

વિશેષણ

  • 1

    તૈયાર; હાજર.

  • 2

    કાઠિયાવાડી ઉમરલાયક; વિવાહને યોગ્ય.