ઊકલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊકલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગડી કે ગૂંચગાંઠનું ખૂલવું; ગૂચગાંઠ વિનાનું-સરળ કે સીધું બનવું.

  • 2

    (અક્ષરો કે લખેલું) વંચાવું; વાંચી શકાવું.

  • 3

    સીધું ઊતરવું; પાર પડવું; આટોપાવું; સધાવું.

મૂળ

सं. उत्कल्? दे. उक्केल्लाविथ=ખોલાયેલું