ઊખર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊખર

વિશેષણ

  • 1

    ખારાટવાળું.

સ્ત્રીલિંગ

  • 1

    જેમાં કાંઈ પાકે નહીં એવી જમીન; ખારાટવાળી જમીન.

મૂળ

सं. ऊषर