ઊખળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊખળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વળનું ઊકલી જવું; ઊબળવું.

  • 2

    ઊકળવું; ગુસ્સામાં બોલવું.

મૂળ

सं. उत्कल् ?