ઊખળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊખળો

પુંલિંગ

  • 1

    ખાંડણિયો.

  • 2

    ઊંચા વધવાના ગુણનો-ઉલ્લર છોકરો.

મૂળ

જુઓ ઊખળ