ઊગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊગમ

પુંલિંગ

  • 1

    ઊગવું તે.

  • 2

    મૂળ; ઉદ્ભવસ્થાન.

  • 3

    શરૂઆત.

મૂળ

જુઓ ઉગમ