ગુજરાતી

માં ઊગવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊગવું1ઊંગવું2

ઊગવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  આગળ અંકુર થવા; વધવું; ફૂટવું (બીજમાંથી).

 • 2

  ઉદય થવો (જેમ કે, સૂરજ, ચંદ્ર).

 • 3

  (મનમાં) સ્ફુરવું-ઉત્પન્ન થવું.

 • 4

  લાક્ષણિક ફળદાયી થવું; પરિણામરૂપે નીપજવું.

મૂળ

सं. उद्गम्, प्रा. उग्ग

ગુજરાતી

માં ઊગવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊગવું1ઊંગવું2

ઊંગવું2

 • 1

  ઊંજવું; તેલ નાખવું-પૂરવું.

 • 2

  રોગ કે ભૂત કાઢવા ઊંજણી નાખવી.