ઊંઘી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંઘી જવું

  • 1

    ઊંઘમાં પડવું; સૂઈ જવું.

  • 2

    લાક્ષણિક (કોઈ બાબત કે કાર્યમાં અસરકારક થતું) મટવું; દીસતું રહેવું. ('ન આવે તો ઊંઘી જાય.').